Vijay Suvada | Gai A To Gai Paachi Aaayi Nai lyrics.

Vijay Suvada - Gai A To Gai Paachi Aaayi Nai Lyrics in Gujarati language,

gujarati songs,Gai A To Gai Paachi Aaayi Nai,Vijay suvada new song, gujrati gito, New gujarati video song,  Gai A To Gai Paachi Aaayi Nai lyrics. Lyrics in Gujarati,


Vijay Suvada - Gai A To Gai Paachi Aaayi Nai - ( ગઈ એ તો ગઈ પાછી આયી નઈ ) Gujarti Song.

Published on Jun 8, 2020


VM DIGITAL PRESENT... 


  • Singer :- Vijay Suvada
  • Lyrics :- Manu Rabari
  • Artist :- Yuvraj Suvada & Ankita Parmar
  • Music :- Dhaval Kapdiya
  • Director & Editing :- Gautam Chorasiya
  • D.O.P :- S Mahival
  • Producer :- Viral Manu Rabari
  • Special Thanks :- Costa Rica Cafe Nikol Nitin Jani ( Khajur Bhai ) Tejpal Sinh Chavda Natvar Rabari Vayad

Vijay Suvada - Gai A To Gai Paachi Aaayi Nai - ( ગઈ એ તો ગઈ પાછી આયી નઈ ) Lyrics



હે ગઈ એતો ગઈ પાછી આઇ નઈ (૩)
હે.. આવું છું હમણાં કહીને પાછી આઇ નઈ
વાટ જોઈ ને મારી આંખો થાકી ગઈ
દલાહો દઈ ને ગઈ પાછી આઇ નઈ
હે ગઈ એતો ગઈ પાછી આઇ નઈ (૨)

હે શહેર ને શહેરી બધા મારા વ્હેરી
લઇ ને ફરતો તો હું તો અલ્યા લહેરી
કેમ ખબર છે...
અલ્યા એના હિસાબે હતું બધું મારે
નીકળતો જોવા એને વહેલી સવારે
હે છેલ્લી વાર મળી તારે કીધું મને એમ
લગન લખાણા હવે કરવું મારે કેમ
હે.. આવું છું હમણાં કહીને પાછી આઇ નઈ
હે ગઈ એતો ગઈ પાછી આઇ નઈ (૨)

હે.. જોન એની આઇ ને એનેં પરણાઈ
મે મારી આંખે જતા એને જોઈ
પણ શું કરું
હે લોક ની લાજે અને રીત રે રિવાજે
જેર પી લીધું મે તો આબરૂ ની કાજે
હે..એ.. સાસરિયે ગઈ ને એતો સેટ થઈ ગઈ
બાળપણનો પ્રેમ પળમાં ભૂલી ગઈ
સોગંધ ખાઈ ને ગઈ પાછી આઈ નઈ
હે... મારા હમ ખાઈને ગઈ પાછી આઈ નઈ
પરણી ને એતો ગઈ પાછી આઈ નઈ
અલ્યા સેટ થઈ ગઈ પાછી આઈ નઈ
ગઈ એતો ગઈ પાછી આઈ નઈ....



Vijay Suvada | Gai A To Gai Paachi Aaayi Nai | ( ગઈ એ તો ગઈ પાછી આયી નઈ ) Gujarti Song 

No comments:

Post a Comment

Thanks for the coment