Bewafa Pagal Kari Gai lyrics - Dev Pagli new song.

Bewafa Pagal Kari Gai lyrics - Dev Pagli  new song. બેવફા પાગલ કરી ગઈ - દેવ પગલી.


બેવફા પાગલ કરી ગઈ - દેવ પગલી 

Published on Jun 7, 2020

  • Title : Bewafa Pagal Kari Gai 
  • Singer : Dev Pagli (Golden Voice)
  • Artist : Dev Pagli, Riya Mehta, Vishal, 
  • Music : Ravi - Rahul 
  • Dubbing : Kamlesh Vaidya (Aarohi Studio) 
  • Lyrics : Dev Pagli 
  • DOP : Prakash Rabari 
  • Edit : Ravindra S. Rathod 
  • Director : RD Express 
  • Sahyog : Navghan Mundhva, Yogeshpuri Goswami 
  • Genre : Gujarati Sad Song 
  • Design : Sunny R Patel 
  • Producer : Ramesh Patel 
  • Music Label & Copyright : Ekta Sound



બેવફા પાગલ કરી ગઈ લેરિકસ - દેવ પગલી નવું ગીત



હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ (૩)

રૂપિયા વાળો તને બીજો કોઈ મળી ગયો.

હો મારી હારે રમત રમી ત્યારે ખબર પડી ગઈ

મારી હારે ગેમ રમી ત્યારે ખબર પડી ગઈ

બીજો કોઈ ચાહવા વાળો તને કોઈ મળી ગયો

હો ઉઘાડા પગે મે તો માનતા કરી હતી

તું નહતી જાન મારી એવી ખબર નહતી

ઉઘાડા પગે મે તો માનતા કરી હતી

તું નહતી જાન મારી એવી ખબર નહતી

કૂણાં કાળજા કાપી ગયાશો

એમને જીવતા મારી ગયા શો

હો મને તે નફરત કરી ત્યારે ખબર પડી ગઈ(૨)

લવ યુ બોલવા વાળો બીજો કોઈ મળી ગયો

હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ

રૂપિયા વાળો તને બીજો કોઈ મળી ગયો.

બંગલા વાળો બીજો કોઇ મળી ગયો



હો ચુંદડી ઓઢડવાના ઓરતા મને હતા

બંગડી પેહરાવાના હરખ મને હતા

હો સાત ફેરા ફરવાના સપના જોયા હતા

હારે જીવવા મરવાના વાયદા કીધા હતા

તારા રે હમ ખાઈ દારૂ છોડી દીધો

તારા ભરોસે મારગ પ્રેમ નો ઝાલી લીધો

કૂણાં કાળજા કાપી ગયાશો

એમને જીવતા મારી ગયા શો

હો મારો તે ફોન કાપ્યો ત્યારે ખબર પડી ગઈ

મને ઈગનોર કર્યો ત્યારે ખબર પડી ગઈ

પ્રેમ કરવા વાળો બીજો કોઈ મળી ગયો

મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ

રૂપિયા વાળો તને બીજો કોઈ મળી ગયો.

મોટી ગાડીઓ વાળો બીજો કોઇ મળી ગયો



હો તારી બેવફાઈ મને મારી નાખશે

પણ મારી હાય તને એવી લાગશે

હો દેવલો દેવલો કરી જીવ તારો બળતો

એ જીવ આજે બીજા હારે ફરતો

હો ખોટા રે હમ તે માતા ના ખાધા

ત્યાજ પડ્યા તા તારે મારે વાંધા

 ખોટા રે હમ તે માતા ના ખાધા

ત્યાજ પડ્યા તા તારે મારે વાંધા

પ્રેમ માં પાગલ કરી દીધો છે

મને જીવતો મારી દીધો છે

હો મને તે પૂરેપૂરો ગાંડો કરી દીધો છે

હો મને તે પૂરેપૂરો પાગલ કરી દીધો છે

હવે તારો પ્રેમી તને મારી ને મરશે

ભલે જાય જીવમારો તને નહિ છોડશે



હો મારી કિસ્મત માં જાનું પ્રેમ તારો ન હતો

તારી હાલત જોઈ જીવ મારો બળતો

વિખરાઈ ગયો તારા સંસાર નો માળો

જોવા સિવાય નથી રહ્યો મારે આરો

રહ્યો મારે આરો(૨)

હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ (૨)

રૂપિયા વાળો તને બીજો કોઈ મળી ગયો.

મારી સાથે રમત રમી ત્યારે ખબર પડી ગઈ

મારી સાથે ગેમ રમી ત્યારે ખબર પડી ગઈ

બીજો કોઈ ચાહવા વાળો તને કોઈ મળી ગયો



gujarati songs,Bewafa Pagal Kari Gai,Dev pagli new song, gujrati geet, New gujarati video song, Bewafa Pagal Kari Gai lyrics, Lyrics in Gujarati,

No comments:

Post a Comment

Thanks for the coment