swami vivekananda suvichar in gujarati.
Dosto aa post ma tamne swami vivekananda suvichar in gujarati ma vanchava madshe. Swami Vivekananda na suvichar aapna jivan ma bahu j upyogi sabit thaya che, aa post ma temana 20 suvichar che je ghana upayogi che.
swami vivekananda suvichar in gujarati.
|
swami vivekananda suvichar in gujarati.
********************
(1)
વહેતું પાણી અને ફરતા જોગી જ ચોખ્ખા હોય છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
(2)
હિન્દુ સંસ્કૃતિ આધ્યાત્મિકતા ની અમર આધાર શીલા પર આધારિત છે.
-સ્વામી વિવેકાનંદ.
********************
(3)
જેટલો જોરદાર સંઘર્ષ હશે.
જીત પણ એટલી શાનદાર હશે.
-સ્વામી વિવેકાનંદ.
********************
(4)
એક સારા ચરિત્ર નું નિર્માણ
હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
(5)
સંભવતા ની સીમા જાણવા માટે ની સૌથી રીત છે.
અસંભવ ની સીમા થી આગળ નીકળી જાવું.
-સ્વામી વિવેકાનંદ.
********************
swami vivekananda suvichar in gujarati.
********************
(6)
ચિંતન કરો, ચિંતા નહીં,
નવા વિચારો ને જન્મ આપો.
- સ્વામી વિવેકાનંદ.
********************
(7)
બધાં ને મરવાનું છે,
સજ્જન પણ મરશે અને દુર્જન પણ મરશે,
ગરીબ પણ મરશે અને અમીર પણ મરશે.
એટલાં માટે નીશકપટ થાઈ ને જીવો.
- સ્વામી વિવેકાનંદ.
********************
(8)
જેવું તમે વિચારો છો, તેવા જ બની જશો.
પોતાને નિર્બળ માનશો તો નિર્બળ અને
શક્તિશાળી માનશો તો શક્તિશાળી બની જશો.
- સ્વામી વિવેકાનંદ.
********************
(9)
જ્યા સુધી તમે પોતા પર નથી કરતા,
તમે ભગવાન પર વિશ્વાસ નહીં કરી સકૉ.
- સ્વામી વિવેકાનંદ.
********************
(10)
એક શબ્દ મા કહીયે તો તમે જ પરમાત્મા છો.
- સ્વામી વિવેકાનંદ.
********************
swami vivekananda suvichar in gujarati.
(11)
દાન સૌથી મોટો ધર્મ છે.
જ્ઞાન નું દાન જ સૌથી ઉત્તમ દાન છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
(12)
ઉઠો, જાગો અને જયાં સુધી લક્ષ ની પ્રાપ્તિ નાં થાય ત્યાં સુધી રોકાશો નહીં.
- સ્વામી વિવેકાનંદ.
********************
(13)
ધન નો ઉપયોગ સારા રસ્તે નાં થાય તો
તેં ખરાબી નું મૂળ બની જાય છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
(14)
એક સમય માં એક જ કામ કરો,
અને પુરી નિષ્ઠા અને લગન થી કરો,
બાકી બધુ ભૂલી જાવ.
- સ્વામી વિવેકાનંદ.
********************
(15)
ડર કમજોરી ની સૌથી મોટી નિશાની છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
swami vivekananda suvichar in gujarati.
(16)
મહાન કામ માટે મહાન ત્યાગ કરવા પડે છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
(17)
પોતાને નિર્બળ માનવું સૌથી મોટુ પાપ છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
(18)
આત્મા માટે કશુ જ અસંભવ નથી.
- સ્વામી વિવેકાનંદ.
********************
(19)
મહાત્મા તેં છે જે ગરીબો અને અસહાય માટે રડે છે
બાકી તેં દૂરાત્માં છે.
- સ્વામી વિવેકાનંદ.
********************
(20)
પરોપકાર ધર્મ નું બીજુ નામ છે.
પરપીડા સૌથી મોટુ પાપ.
- સ્વામી વિવેકાનંદ..
********************
swami vivekananda suvichar in gujarati.
Tag:-
No comments:
Post a Comment
Thanks for the coment