swami vivekananda suvichar in gujarati.


Jo tame swami vivekananda suvichar in gujarati ma vachva mangta hoy to mari website ma tamaru swagat che, mari aa post ma tamne swami vivekananda suvichar gujarati ma vanchava madshe.



swami vivekananda suvichar in gujarati.



Dosto swami Vivekananda na suvicharo ae lakho loko na jivan badli nakhiya che. Ane vanchi ne tamara jivan ma utarsho to tamne pan chokkas faydo thase.


*********************


(1)
એવા લોકો સારુ જીવન જીવે છે કે બીજા નાં માટે જીવે છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


( 2 )
રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું,
પ્રભુ ની ઇચ્છા અનુસાર કામ કરવા વાડા જ ધાર્મિક છે
- સ્વામી વિવેકાનંદ.


*********************


(3)
જ્ઞાન નો પ્રકાશ બધા અંધકાર ને દુર કરે છે.
-સ્વામી વિવેકાનંદ.


*********************


(4)
જે સમય તમને ખબર પડશે કે ઇશ્વર આપણી અંદર છે,
તેં જ વખત થી બધા મનુષ્ય મા તમને ઇશ્વર ની છબી નજર આવવા લાગશે.
એવા લોકો સારુ જીવન જીવે છે કે બીજા નાં માટે જીવે છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************



(5)
રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું,
પ્રભુ ની ઇચ્છા અનુસાર કામ કરવા વાડા જ ધાર્મિક છે
- સ્વામી વિવેકાનંદ.


*********************


(6)
જ્ઞાન નો પ્રકાશ બધા અંધકાર ને દુર કરે છે.
-સ્વામી વિવેકાનંદ.


*********************


(7)
તને કોઈ ભણાવી નહીં સકે, કોઈ આદ્યાતમિક નહીં બનાવી સકે.
તારે બધુ જ તારી અંદર થી જ શીખવું પડશે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(8)
જીવન મા એક સમય ઍવો આવે છે જ્યારે વ્યક્તિ અનુભવ કરે છે કે,
બીજા મનુષ્યો ની સેવા કરવી, લાખો જ્પ તપ કર્યા બરાબર છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(9)
દિવસ મા કમ સે કમ એકવાર પોતાની સાથે વાત જરૂર કરવી,
નહિતર આપ એક સજ્જન વ્યક્તિ સાથે ની મુલાકાત ખોઈ બેસશો.
- સ્વામી વિવેકાનંદ.


*********************

swami vivekananda suvichar in gujarati.




(10)
કોઈ તમારી મદદ નહીં કરી સકે, પોતાની મદદ જાતે કરો,
તમે પોતે જ તમારા સૌથી સારા દોસ્ત છો, અને સૌથી મોટો દુશ્મન પણ.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(11)
પોતાના જીવન મા એક લક્ષ્ય બનાવો,
અને ત્યાં સુધી પ્રયાસ કરતા રહો જયાં સુધી તેં લક્ષ્ય પ્રાપ્ત નાં થાય.
આજ સફળતા નો મુખ્ય મંત્ર છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(12)
તારે અંદર થી જાગવું પડશે,
કોઈ તને સાચું જ્ઞાન નહીં આપી સકે,
તારી આત્મા થી કોઈ મોટો શિક્ષક નથી.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(13)
જે સમય પર આપ જે કામ હાથ પાર લો છો,
તેને તેં જ સમય પર પુરુ કરો,
નહિતર લોકો નો ભરોસો ઉઠી જશે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(14)
એ એકલા રહે છે, જે બીજા નાં માટે જીવે છે,
બાકી જીવતાં થી વધારે મરેલા છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(15)
એ લોકો ધન્ય છે,
જેમના શરીર બીજાની સેવા કરવામાં નષ્ટ થાય છે,
- સ્વામી વિવેકાનંદ.


*********************



(16)
શક્તિ જીવન છે,
નિર્બળતા મરણ છે,
ફેલાવુ જીવન છે,
સનકુચન મરણ છે,
પ્રેમ જીવન છે,
અને દ્વેષ મરણ છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(17)
જે બી તમને કમજોર બનાવે છે - 
શારિરીક, બૌદ્ધિક અને માનસિક,
અને ઝેર ની માફક છોડી દોં.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(18)
તમે મને પસંદ કરો કે નફરત,
બન્ને મારા પક્ષ મા છે.
જો તમે મને પસંદ કરો છો તો,
હુ તમારા હૃદય માં છું.
અને નફરત કરો છો તો,
હુ તમારા દિમાગ મા છુ.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(19)
જયાં સુધી જીવન છે, 
શીખતાં રહો, કેમ કે
અનુભવ જ સૌથી મોટો શિક્ષક છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(20)
પોતાની અંતરાત્મા ને છોડી ને બીજા કોઈ 
ની સામે માથું નાં નમાવો.
ઇશ્વર તમારી અંદર જ બૈઠૉ છે તેને અનુભવ કરો.
- સ્વામી વિવેકાનંદ.





 *********************



tag:-

swami vivekananda suvichar in gujarati pdf,
swami vivekananda thoughts in gujarati,
swami vivekananda suvichar gujarati ma,
suvichar of swami vivekananda in hindi,
swami vivekananda quotes in hindi and english,
swami vivekanand suvichar photo,
swami vivekananda gujarati quotes,
swami vivekananda gujarati suvichar image,

No comments:

Post a Comment

Thanks for the coment