Published on May 27, 2020
VM DIGITAL PRESENT... Original Song Vikram Thakor & Meshwa Films
- Singer - Vijay Suvada
- Lyrics - Manu Rabari
- Artist - Yuvraj Suvada , Jyoti Parmar
- Music - Dhaval Kapadiya
- Director - Annu Patel
- Producer - Viral Manu Rabari
Vijay Suvada New Song Ram Mane Prem Karnar Bewafa Malya Lyrics in Gujarati.
હે રોમ મને પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
હે રોમ મારા દિલ માં રેહનારા કેવા બેવફા મળ્યા
હે રોમ મારે જીવવું થઈ ગયું જેર
નથી મારે મળવું એને ફેર
હે રોમ મારે જીવવું થઈ ગયું જેર
નથી મારે મળવું એને ફેર
હે રોમ મને પોતાનો કહેનારા કેવા બેવફા મળ્યા
હે રોમ મને પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
હો એકજ દિલ હતું આપી દીધું દાન માં
ખબર નોહતી આવું થશે પ્રેમ માં
હો એકજ દિલ હતું આપી દીધું દાન માં
ખબર નોહતી આવું થશે પ્રેમ માં
હે રોમ મારા દિલ ના તૂટ્યા તાર
હે રોમ મને મળ્યો ના મારો પ્યાર
હે રોમ મારા દિલ ના તૂટ્યા તાર
હે પ્રભુ મને મળ્યો ના મારો પ્યાર
હે રોમ મારા સોગંદ ખાનારા કેવા બેવફા મળ્યા
હે રોમ મને પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
હો કાંટા મે પોતે વેઠી ફૂલ એને પાથર્યા
હો હારા માન્યા તા દગાડા એ નીકળ્યા
હો કાંટા મે પોતે વેઠી ફૂલ એને પાથર્યા
હો પોતાના માન્યા તા દગાડા એ નીકળ્યા
હે રોમ મારી ભૂલ હું ભોગવું છું
જોવા માટે એને હું તડપુ છું
હે રોમ મારી ભૂલ હું ભોગવું છું
જોવા માટે એને હું તડપુ છું
હે રોમ મારી બાહો માં રેહનારા કેવા બેવફા મળ્યા
હે રોમ મારા દિલ માં રેહનારા કેવા બેવફા મળ્યા
હે રોમ મને પ્રેમ રે કરનારા કેવા બેવફા મળ્યા
કેવા બેવફા મળ્યા.......
Vijay Suvada New Song Ram Mane Prem Karnar Bewafa Malya.
No comments:
Post a Comment
Thanks for the coment