Tane Yaad Na Karishu Fariyad Na Karishu lyrics - Rakesh Barot

Tane Yaad Na Karishu Fariyad Na Karishu lyrics in gujarati - Rakesh Barot new Bewafa song.



  • Song:Tane Yaad Na Karishu Fariyad Na Karishu 
  • Title:Tane Yaad Na Karishu Fariyad Na Karishu 
  • Singer:Rakesh Barot 
  • Artist:Rakesh Barot,Sweta Sen,Janak Zala 
  • Music:Dhaval Kapadiya 
  • Lyrics & Compose:Vijaysinh Gol
  •  Genre:Gujarati Song 
  • Camera:Nayan Thakor 
  • Concept-Director:Vishnu Thakor 
  • Producer:Sanjay Patel 
  • Music Label:Shri Ram Audio And Telefilms 
  • Online Download:www.rajaramdigital.com 

Tane Yaad Na Karishu Fariyad Na Karishu lyrics in gujarati


પ્રીત ની બધી રશ્મો ગઈ ભૂલી તુ
દિલ ને મારા પલ માં ગઈ તોડી તુ
રોઈ મારું દલડું કહે, ઘડી ઘડી કહેતું રહે,
લાગશે મારી બદદુઆ
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,
તારા વગર જીવી લઇશુ બેવફા.....
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,
તારા વગર જીવી લઇશુ બેવફા.....


હો દિલ તો એક હતું જે તને આપી દીધું
પ્રેમ કટાર થી કતલ તે કરી દીધું
હો સુખ સોહરત મારી જે હતું આપી દીધું
હસતા મોઢે જેર પ્રેમ નું મે પી લીધું
તને ના શરમ આઇ કરી તે બેવફાઈ
જા તું હવે દિલ થી મારા જા
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,
તારા વગર જીવી લઇશુ બેવફા.....
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,
તારા વગર જીવી લઇશુ બેવફા.....
પ્રીત ની બધી રશ્મો ગઈ ભૂલી તુ
દિલ ને મારા પલ માં ગઈ તોડી તુ


હો તને અંજામ એવો મળશે તારા પ્રેમ નો
ચાહ્યા હસે જેને મળશે તને દગો એમનો
હો સમય ભણાવશે તને સાચો પાઠ પ્રેમ નો
તારી બેવફાઈ નો મળશે તને બદલો
એ દી મને યાદ કરીશ, મારી જેમ તું ય રડીશ
લાગશે મારી બદદુઆ
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,
તારા વગર જીવી લઇશુ બેવફા.....
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,
તારા વગર જીવી લઇશુ બેવફા.....
પ્રીત ની બધી રશ્મો ગઈ ભૂલી તુ
દિલ ને મારા પલ માં ગઈ તોડી તુ
રોઈ મારું દલડું કહે, ઘડી ઘડી કહેતું રહે,
લાગશે મારી બદદુઆ
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,
તારા વગર જીવી લઇશુ બેવફા.....
તને યાદ ના કરીશું, ફરિયાદ ના કરીશું,



No comments:

Post a Comment

Thanks for the coment