Taro Cheharo Jova Na Made - lyrics in gujarati - Rohit Thakor new song

Rohit Thakor new song - Taro Cheharo Jova Na Made - lyrics in gujarati



Song Name : Taro Cheharo Jova Na Made Singer : Rohit Thakor Lyrics: Rajan Rayka, Dhaval Motan Music: Jitu Prajapati Artists: Rohit Thakor Edit: Dipak M Thakor Producer - Director: Aakash M Thakor Music Label & Copyright: Nehal Studio


Taro Cheharo Jova Na Made - lyrics in gujarati.

હો તારો ચેહરો જોવા મને ના મળે (૨)
કેમ જુદા થયા હમાચાર ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો ફોન મેસેજ નો જવાબ ના મળે
ક્યાંય ભૂલ થી એ હામી ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો નથી હું જાનુ તારો ગુનેગાર રે
તો યે કેમ રૂઠી ગયા યાર રે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હો પછી કીધા વિના શું ખબર પડે (૨)



હો ગામ છોડિયું તે મને છોડીયો
હો વાત એ હમજાતી નથી
હો ભૂલવાની ભૂલ શીદ ને કરું
માયા તારી મેલાતી નથી
હો આંટા મારું છું તારા ઘર આગળ રે
નહિ મળે તો થઈ જવાનો પાગલ રે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હવે મળ્યા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે



હો થોડો તો વિચાર કરવો તો મારો
તારા વિના તો મારું શું થાશે
હો કોને ખબર કોણ એ જાણે
તું તો જાનુ ક્યાં હશે
હો જીવન ના દહાડા રહ્યા છે થોડા
આવજો વહેલા પડતા ના મોડા

હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હવે મળ્યા વિના શું ખબર પડે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો ફોન મેસેજ નો જવાબ ના મળે
ક્યાંય ભૂલ થી એ હામી ના મળે
હો પછી કીધા વિના શું ખબર પડે

હો હવે મળ્યા વિના શું ખબર પડે
હો તને જોયા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે



No comments:

Post a Comment

Thanks for the coment